28/09/2020
Breaking News

મોબાઈલ ચીલઝડપ ના ચાર ઈસમો ને પકડી પાડતી ગોધરા એલ.સી.બી પોલીસ

બ્રેકિંગ ન્યુઝ
મોબાઈલ ચીલઝડપ ના ચાર ઈસમો ને પકડી પાડતી ગોધરા એલ.સી.બી પોલીસ
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન ચુડાસમા ને મળી હતી બાતમી
હુસેની ચોક કુબા મસ્જિદ સાવલી વાળ પાસેથી પકડાયા આરોપી
આરોપી
(૧) અરબાઝ તૈયબ ચાનકી.રહે વાલી ફળિયા. ગોધરા
(૨) સલમાન ઈલિયાસ મુલ્લાં.રહે વચલા ઓઢા. ગોધરા
(૩) ફેજાન મહેબૂબ નાજી.રહે વચલા ઓઢા. ગોધરા
(૪) ફેસલ મોહમ્મદ ચુરમુલી.રહે વાલી ફળિયા.ગોધરા
આરોપીઓ પાસેથી કુલ 5 મોબાઇલ ચીલ ઝડપે લા મળી આવ્યા
5 મોબાઇલની કિં,રૂ,40500 તથા મોટરસાયકલ કિં,રૂ,30000 કુલ મળી કિં,રૂ,70500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું
ચારે ઇસમો છેલ્લા એક મહિનાથી અલગ-અલગ સમય અંતરે મોબાઈલ ચીલ ઝડપ ની કરી કબૂલાત
રિપોર્ટર :જીતેન્દ્ર નાથાણી. ગોધરા (પંચમહાલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *