28/09/2020
Breaking News

સાબરકાંઠા… ઇડર પાવાપુરી જૈનાચાર્ય વ્યભિચાર મામલો ગરમાયો…

Breaking News

સાબરકાંઠા…
ઇડર પાવાપુરી જૈનાચાર્ય વ્યભિચાર મામલો ગરમાયો…

જૈનોના ગચ્છાધિપતિ એ આપ્યું નિવેદન…

મુંબઈના આચાર્ય વિમલ સાગર સુરી આપ્યું નિવેદન…

ગચ્છાધિપતિ વિમલ સાગર સુરી નિવેદન થઈ રહ્યું છે વાયરલ…

ઇડર મામલે તપાસ થાય તો ૫૦થી ૧૦૦ લોકો બની શકે છે આરોપી…

દિનપ્રતિદિન તૂટી રહ્યો છે સમાજ…

જૈનો ના તમામ આગેવાનો સાધુ સંતો નું સૂચક મૌન….

આગામી સમયમાં રાષ્ટ્રીય નેતૃત્વની બદલવાની જરૂરીયાત…

ઇડર મામલે સત્યતાની તપાસ થવી જરૂરી…

જૈનાચાર્ય એ કરેલા વ્યભિચાર,ઓડિયો ક્લિપ અને પૈસા નું સેટિંગ ઘણું બહાર લાવી શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *