29/09/2020
Breaking News

ચાણસ્મા ના મુલથાણીયા નજીક ટબો ચાલકે બાઇકને ટક્કર મારતાં બે યુવાનોના મોત

ચાણસ્મા ના મુલથાણીયા નજીક
ટબો ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવાનોના મોત
ચાણસ્મા તાલુકાના રેલ્વે પુરા ગામના બે યુવાનો આઇ ટી.આઈ ના પ્રવેશ ફોર્મ ભરવા રેલવે પુરા થી ચાણસ્મા તરફ પોતાનું બાઇક નં.જીજે ૨૪ ઇ ૨૩૫૭ લઇ જઇ રહયા હતા ત્યારે ચાણસ્મા તરફથી આવી રહેલ ટબો નં જી.જે ૧૬ યુ o૭૨૩ ના ચાલકે
ગફલતભયું હંકારી બાઇક ને ટક્કર મારતાં બન્ને યુવાનો રોડ ઉપર પટકાતાં માથા ના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે બંને યુવાનો ના કરૂણ મોત નિપજયા હતા
ચાણસ્મા પોલીસ ઘટના આધારે બંન્ને યુવાનો રેલવે પુરા ધીણો જ ના હાવાની ખાત્રી થતાં મુતક યુવાનો નોં પરીવારજનો નો સંપક કરી ઘટના સ્થળે પરિવાજનો દોડી
આવ્યા હતા
ચાણસ્મા પોલીસે બંને યુવાનો ની લાશ ને પંચનામું કરી લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ કરાવી લાશને વાલી વારશો ને સોપી હતી
અહેવાલ…કમલેેેશભાઈ પટેલ…પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *