28/09/2020
Breaking News

તળાવ ફળીયા સાલીયા પ્રા. શાળામાં ૭૧માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

તળાવ ફળીયા સાલીયા પ્રા. શાળામાં ૭૧માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તળાવ ફળિયા પ્રાથમિક શાળામાં 71 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી બાધરભાઈ , તાલુકા પંચાયત સભ્ય , ગ્રામ પંચાયત સભ્યો, એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ , વિદ્યાર્થી મિત્રો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
ધ્વજ વંદન પટેલ કલ્પનાબેન બુધાભાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. વાલીઓ તથા શિક્ષક શ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *