29/09/2020
Breaking News

ભગવાન પણ ભૂલો પડયો ના ગીત થી સમગ્ર ગુજરાતી ઓમાં લોકપ્રિય બનેલ અને આંજણા ચૌધરી સમાજ નું ગૌરવ દિવ્યા ચૌધરી

ભગવાન પણ ભૂલો પડયો ના ગીત થી સમગ્ર ગુજરાતી ઓમાં લોકપ્રિય બનેલ અને આંજણા ચૌધરી સમાજ નું ગૌરવ દિવ્યા ચૌધરી
ગુજરાતી કલાકારો માં એક નામ એટલે દિવ્યા ચૌધરી ખેરાલુ તાલુકાના મંડાલી જેવા નાનકડા ગામમાં થી લઇને આજે પુરા ગુજરાત માં નામના ધરાવતું નામ એટલે દિવ્યા ચૌધરી બાળપણ થીજ ગાવા નો શોખ ધરાવતી હતી સ્કૂલ ના સમયમાં શાળા અને ઘરે પણ ગીતો ગાવાનું ચાલુ રાખતી દિવ્યા એ મિકેનિકલ એન્જિનિયર સુધી અભ્યાસ કરેલો છે સરળ અને કોકિલકંઠી સ્વર ના કારણે આજે ખુબ નામના મળવી છે દિવ્યા શહીદો. સમાજસેવા. રથયાત્રા અને ધાર્મિક પ્રસંગો માં સમપિત કરી રહી છે ભગવાન પણ ભૂલો પડયો ના ગીત થી દિવ્યા ને ચાહકોમાં પોતાનું એક અલગ નામ બનાવી લીધું છે અત્યાર સુધી માં ભગવાન ષણ ભૂલો પડયો ને એક વષૅ માં.1 કરોડ જેટલા લોકો આ સોન્ગ ને જોઈ લીધું છે તેનો દિવ્યા એ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો વધુ માં દિવ્યા નું નવું સોન્ગ બોલીવુડ પણ ફીકુ ગીત રીલીઝ થયું છે જેમાં પંદર દિવસ માં 11 લાખ જેટલા ચાહકો દેખી લીધું છે ત્યારે મિડિયા સાથે ની વાતચીત માં દિવ્યા ચૌધરી એ જણાવ્યું હતું કે મારા બધા ચાહકો મને ખુબ સપોર્ટ કરી રહ્યા છે અને મારા બધા ગીતોમાં આવો ને આવો સપોર્ટ કરતા રહે અત્યાર સુધીમાં સંખ્યાબંધ આલ્બમ પ્રકાશિત થઇ ચુકયા છે જેમાં ઢેલડી.ચૌધરી ની એન્ટ્રી.દ્રારીકા નાથ મારો ભગવાન.ગોકુળ ગઠ નો ગોવાળિયો.રૂપાળા રાધારાણી અને વારા પછે વારો સહિત ના આલ્બમ તેમના લોકપ્રિય બન્યા છે આશા રાખીએ કે દિવ્યા ચૌધરી પોતાના કોકિલકંઠી દ્વારા આવીને આવી લોકપ્રિયતા વધતી રહે …
વસરામ ચૌધરી બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *