29/09/2020
Breaking News

સેવા ની જીવતી જાગતી પરબ સમાન હાર્દિક ચૌધરી… યુવાશક્તિ ને સમાજસેવા માં જોડી સમાજ ને મદદરૂપ થવાનો અવિરત પ્રયાસ

સેવા ની જીવતી જાગતી પરબ સમાન હાર્દિક ચૌધરી…
યુવાશક્તિ ને સમાજસેવા માં જોડી સમાજ ને મદદરૂપ થવાનો અવિરત પ્રયાસ
બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકા રૂપપુરા ગામ ના યુવા હાર્દિક ભાઈ ચૌધરીનો ટૂંક જ સમય માં ખૂબ જ લોકપ્રિય બની ગયા છે પરંતુ એમના કાર્યો જ અલગ અલગ પ્રકાર ના હોય છે એ કાર્યો આપણ ને પણ કંઈક નવું કરવાનું શીખવી જાય છે સેવાકીય પ્રવુતિ કરી લોકો ને મદદ કરે છે,સમાજ સેવક તરીકે પણ ઉભરાય આવ્યા છે.સમાજ માટે પણ ઘસાવું એજ જીવન નો સાચો રસ્તો છે . સોશિયલ મીડિયા ના માધ્યમ થી સેવાકીય પ્રવુતિઓ કરે છે એ પ્રવુતિ બીજા યુવાનો ને પણ પ્રેરના આપે એવી છે. જાહેર જીવન ની શરૂઆત પણ આર. એસ.એસ સંગ માં થી ગડાઈ ને કરી છે.. ભારતીય જનતા પાર્ટી માં 4 વર્ષ ઉપર થી સક્રિય રહી ને કામ કરે છે
રૂપપુરા ગામ માં પણ એમના મમ્મી સરપંચ તરીકે ની જવાબદારી છે તો તેમના સાથે રહી એક વિકાસ ની દિશા પણ નવી આપી છે રૂપપુરા ગામ ને બનાસકાંઠા માં સૌ પ્રથમ ડિજિટલ ગામ તરીકે જાહેર થયું છે આવી અનેક રૂપપુરા ગામ ની વિશેષતા પણ છે એમાં એમનો પણ ગણો સિંહફાળો છે
હાલ ચાલુ જવાબદારી પાલનપુર તાલુકા ભાજપ યુવા મોરચા સદસ્ય , જનમિત્ર ગ્રુપ ટ્રસ્ટ ચેરમેન છે…
એમના વિશે લખો એ પણ ઓછું પડે એવું છે
વિવિદ્ય કાર્યો ની વિગત….
1) સતત 4 વર્ષ થી જન્મદિવસ ને સેવાદીવસ તરીકે વૃદ્ધાસમ ના ઉજવું છું
2)ચંપલ વિતરણ
3)સ્વેટર વિતરણ
4)શેક્ષણિક કીટ વિતરણ
5)રક્તદાન કેમ્પ નું આયોજન કરવું
6)વૃક્ષારોપણ
7)વૃદ્ધાસમ ના માતા પિતા ને બહાર ફરવા લઈ જવા..
8)દિવાળી ના સમય માં દિવાળી ની ખુશી બીજા સાથે મનાવી એમને મીઠાઈ આપી ને.
9) માં અમૃતમ કાર્ડ
10 ) વિધવા સહાય જેવી યોજના ની લોકો માં જાગૃતિ લાવવા નું કાયૅ કરી રહ્યા છે
વસરામ ચૌધરી બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *