28/09/2020
Breaking News

ઊંઝા કેળવણી મંડળ સંચાલતી કોલેજોના સંયુક્તક્રમે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ઊંઝા કેળવણી મંડળ સંચાલતી કોલેજોના સંયુક્તક્રમે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ઊંઝા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સંસ્થા પરિસર ખાતે71માં ગણતંત્ર દિવસ ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગુભાઈ મોહનભાઈ પટેલ યુ.એ સે તેમજ સંસ્થાના પ્રમુખ કામુ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.અને દેશભક્તિ ગીત,ડાન્સ તેમજ ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં
સંસ્થાના ટ્રસ્ટીગણ તેમજ સંસ્થાની તમામ કોલેજોના આચાર્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *