29/09/2020
Breaking News

અમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત

અમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત
દુનિયામાં પશુપાલકો માટે જમીન ઘટતી જોવા મળી રહી છે જેના લીધે પશુપાલન ખલાસ થતું નજરે જોવા મળી રહ્યું છે. અને આ કારણોસર ભારત માં આ પશુપાલન માટે કોઈ નીતિ અમલ માં સરકાર દવારા નથી મુકવામાં આવી જેથી પશુપાલન ની જમીન બચે અને પશુપાલન પર અસર ન થાય. દેશ અને દુનિયામાં પર્યાવરણ બચાવવા માટે અલગ-અલગ સંસ્થાઓ કામ કરી રહી છે તેમજ માલધારી સમાજના એકતા માટે પણ કલકત્તા કામ કરી રહી છે ત્યારે સાપા નામની એક સંસ્થા દ્વારા આજે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સાપા એક દક્ષિણ એશિયામાં કામ કરતું સંગઠન છે જે માલધારી સમાજના હિત માટે કામ કરે છે ક્યારે ગુજરાતની જમીની વાસ્તવિકતા અને માલધારીઓ ના અને વંચિત લોકો ના સંદર્ભે આ બે દિવસીય સમાજનું સંવાદનું આયોજન કરવામાં આવી છે જેમાં દેશ-વિદેશમાંથી માલધારી સમાજના લોકો તેમજ તેમના આગેવાનો હાજર રહ્યા હતા અને ગૌચરની જમીન તેમજ પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ માલધારીઓને વિશ્વસ્તરે માન્યતા અપાવવી એ પણ આ સંસ્થાનો ઉદ્દેશ છે જાપાન નામની આ સંસ્થા દુનિયાના ચાર દિશાઓમાં કાર્યરત છે ગુજરાતમાં માલધારી ઉપર થતા અત્યાચારને લઈને પણ અહીંયા ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત તેમના દવારા સરકાર શ્રી ને અપીલ કરવામાં આવી હતી કે ઉદ્યોગો ને જમીન ન આપતા તે જમીન નો ઉપયોગ પશુપાલન માટે કરવામાં આવે જેથી 40 ટકા ભૂખ નો શિકાર બનતા બાળકો રોટલો રળી શકે અને જેના માટે પ્રો પશુપાલક નીતિ બનાવવમાં આવે અન્ય દેશો ની જેમ ભારત માં પણ પશુપાલન માટે નીતિ ઘડવામાં આવે જેથી લોકો માં પૌષિત દૂધ મળી શકે અને ઘાતક રોગો થતા અટકી શકે.
રિપોર્ટ : સંજીવ રાજપૂત અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *