28/09/2020
Breaking News

આહિર સમાજ યુવા અગ્રણી પત્રકાર રાણા ભાઇ આહિર ના પુત્ર અમિત આહિર ના જન્મ દિવસ નિમિત્તે લુણવા પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ નાસ્તો આપી કરી અનોખી ઉજવણી

તારીખ ૧/૨/૨૦૨૦ના
અમિત આહિર ના જન્મ દિવસ નિમિત્તે
આહિર સમાજ યુવા અગ્રણી પત્રકાર રાણા ભાઇ આહિર ના પુત્ર અમિત આહિર ના જન્મ દિવસ નિમિત્તે લુણવા પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ નાસ્તો આપી કરી અનોખી ઉજવણી
કરછ જિલ્લાના ભચાઉ તાલુકાના લૂણવા ગામના વતની ભચાઉ તાલુકા આહિર સમાજ ના યુવા અગ્રણી હાલે ન્યુઝ અને અખબારો માં હાલે પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે
જી ટીવી ગુજરાત ન્યુઝ
. લોક ફરીયાદ સાપ્તાહિક ના કરછ જિલ્લા બ્યૂરો ચિફ અને હિન્દુસ્તાન કી અવાજ ન્યુઝ અને કરછ બનાસ ગૌરવ ન્યુઝ અખબાર ના પત્રકાર ના રાણાભાઇ આહિર ના નાના પુત્ર અમિત આહિર ના જન્મ દિવસ નિમિત્તે લુણવા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો ને ૧૩૦ વિધાર્થીઓ ને નાસ્તો આપી ને જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી
આહિર સમાજ ના યુવા અગ્રણી અને પત્રકાર રાણાભાઇ આહિર બહોળો મિત્રો વર્ગ ધરાવશે ત્યારે તેમનાં પૂત્ર ને તેમના મિત્રો અને સંગા સંબંધિઓ એ અમિત આહિર ના જન્મ દિવસ નિમિત્તે મિત્રો શુભેચ્છાઓ પાઠવી હતી લૂણવા ગામ તાલુકો ભચાઉ કરછ ના છાંગા
પરીવાર ના લાડકો નાનો પુત્ર અમિત આહિરને સગાં સંબંધીઓને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *