28/09/2020
Breaking News

ખેડબ્રહ્મા ના ગુંદેલ તથા દુધલી ગામની પ્રાથમિક શાળા માં તિથી ભોજન અપાયું

ખેડબ્રહ્મા ના ગુંદેલ તથા દુધલી ગામની પ્રાથમિક શાળા માં તિથી ભોજન અપાયું
(કમલેશ રાવલ ખેડબ્રહ્મા દ્વારા)
ખેડબ્રહ્મા ના ગુંદેલ તથા દુધલી ગામની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા સર્વે બાળકો ને ગુંદેલ ગામના બારોટ દિનેશભાઈ જયદેવભાઈ તથા બારોટ નિકુંજભાઈ જયદેવભાઈ દ્વારા તેમના માતૃશ્રી ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે શાળાના બાળકોને ભોજન જમાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *