25/09/2020
Breaking News

સાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી ભારત ના અલગ અલગ રાજ્યો મા ઉજવણી કરવામાં આવી

પ્રેસ નોટ
સાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી ભારત ના અલગ અલગ રાજ્યો મા ઉજવણી કરવામાં આવી
તારીખ 07 માર્ચ 2020
આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમ એક અઠવાડિયા થી મહિલાના વિકાસ મા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિવિધ રાજ્યો ની મહિલાઓ તરફ થી ભાગ પણ લેવામાં આવેલ હતો. લાઈવલી હૂડ ના માધ્યમ થી વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેમાં ઓટ્ટો મોબાઈલ કોર્ષ, સીવણ , બ્યુટી પાર્લર , કોમ્પ્યુટર ક્લાસ , ઇલેક્ટ્રિક કામ વગેરે વગેરે કાર્યક્રમો અંતર્ગત મહિલાઓ ના વિકાસ મા સાથ મોખરે રહે છે જેમાં મહિલા દિવસ નિમિત્તે મહિલા ના જીવન સંઘર્ષ બાબતે સ્પર્ધા , બ્રાઈડલ મેકપ , મહિલા જાગૃતિ માટે રેલી માધ્યમ થી જાગૃતિ લાવવા બાબતે માર્ચ આયોજન કરેલ તેમજ મહિલા ને જાગૃકતા માટે એક સેમિનાર જેવું આયોજન કરવામાં આવેલ હતું તેમજ મહિલા ના આદર્શ તેવા મહિલાઓ ઉપર એક નિબંધ સ્પર્ધા પણ આયોજન કરેલ છે . જેમાં પાલનપુર , વડોદરા , અમદાવાદ ના વિવિધ સેન્ટર , વારાણસી જયપુર જેવા સ્થળો ઉપર મહિલા દિવસ મો ઉજવણી કરવામાં આવી તેમજ સાથ મહિલા બાળકો તેમજ યુવાનો ના ભવિષ્ય ના નિર્માણ માટે સતત કામ કરે છે
સાથ કર્મચારી
નીરજ ચૌહાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *