25/09/2020
Breaking News

૨૦૧૬માં ગુમ થયેલ ને શોધી કાઢતી ગોંડલ સીટી પોલીસ

૨૦૧૬માં ગુમ થયેલ ને શોધી કાઢતી ગોંડલ સીટી પોલીસ
મ્હે DGP સાહેબ ગુજરાત રાજ્ય નાઓ તરફથી અપહરણ તથા ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરેલ હોય
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તરફથી એન્ટી હ્યુમન ટ્રેકિંગ અંગેની કામગીરીની સ્પેશિયલ ટીમ બનાવેલ હોય તેમજ સફળ કામગીરી કરવા અંગે સુચના આપેલ હોય તથા નાયબ પોલીસ અધિ . શ્રી પી .અે .ઝાલા સાહેબ ગોંડલ તરફથી કામગીરી કરવા માટે સૂચના હોય જે અન્વયે
ગોંડલ સીટી પો.સ્ટે ના અમો કે.એન.રામાનુજ i/c પોલીસ ઈન્સ્પેક્ટર માર્ગદર્શન હેઠળ ગોંડલ પો.સ્ટાફ એન્ટી હ્યુમન ટ્રેકિંગ ની કામગીરીમાં HC નરેન્દ્ર સિંહ રાણા તથા PC મનોજ ભાઈ બાયલ ની નીમણૂક કરેલ હોય અને આજરોજ મનોજ ભાઈ બાયલ ને હકીકત મળેલ કે ગોંડલ સિટી પોસ્ટે ગુમ નં ૪૮/૨૦૧૬ ગુમસુધા અશોકભાઈ કાનજીભાઈ ભાદાણી રહે .ગોંડલ ભોજરાજપરા હાલ રહે.અમદાવાદ નીકોલ વાળાનેે આજરોજ શોધી કાઢી આપી ગુમ પરત કરેલ છે.
કામગીરી કરનાર ટીમ
PI કે એન રામાનુજ
HC નરેન્દ્ર સિંહ રાણા
PC મનોજ ભાઈ બાયલ
PC વિનોદભાઈ લાલકીયા
રિપોર્ટ:-આશિષ વ્યાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *