30/09/2020
Breaking News

બાબરા પોલીસ ટીમ દ્વારા છેલ્લા એકાદ માસથી પોહિબિસનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ

બાબરા
તા.૨૨/૦૧/૨૦૨૦
બાબરા પોલીસ ટીમ દ્વારા છેલ્લા એકાદ માસથી પોહિબિસનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ આયોજન કરેલ હોય જે અન્વયે. છેલ્લાં એકાંદ માસ થી પ્રોહીબીસન ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ. શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ ના માગૅદશૅન હેઠળ નાસતાં ફરતા આરોપીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય તેમજ આરોપીઓ પકડવા ડ્રાઈવ રાખેલ હોય જેમાં બાબરા પો.સ્ટે ના પોલીસ ઇન્સપેકટર શ્રી પી.આર.વાઘેલા તથા અના.હેડ કોન્સ. પી.એન.ટાપણીયા તથા પો.કોન્સ ધર્મેશભાઇ એસ ચારોલા ઓએ બાબરા ટાઉન માથી બાબરા પો.સ્ટે ના પ્રોહી ગુ.ર.નં.૩૮૩/૨૦૧૯ પ્રોહી ક.૬૬(૧)બી.૬૫એઇ તથા ૧૧૬(બી) મુજબ ના આરોપી છેલ્લાં એકાંદ માસ થી ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડવામા સફળતાં મેળવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(1) રાકેશભાઇ લઘુભાઇ મીઠાપરા ઉ.વ.-૨૦ ધંધો-મજુરી રહે.બાબરા વાઘાવાડી નદીકાઠે તા.બાબરા જી.અમરેલી વાળાને તા.૨૧/૦૧/૨૦૨૦ ના ક.૧૧/૩૦ બાબરા ટાઉન માંથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા તજવીજ કરેલ.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *