25/09/2020
Breaking News

કલોલમાં આવેલ ટાવર ચોક પાસે થી બિનવારસી લાશ મળી આવી.

કલોલમાં આવેલ ટાવર ચોક પાસે બિનવારસી લાશ મળી આવી.

ગાંધીનગર ના કલોલ માં આવેલ ટાવર ચોક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની દુકાનો આગળ બિનવારસી હાલતમાં લાશ મળી આવી જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે મરનાર વ્યક્તિ અઠવાડિયાથી બીમાર હતો.તેમ મળતી માહિતી મુજબ જાણવા મળેલ છે.જેમાં મૃતક નું નામ – પબજી અમરતજી ઠાકોર જાણવા મળેલ છે જેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે મૃતક ની લાશ ને પીએમ અર્થે લાખની મોકલી આપી છે

સંજય નાયક
B G News
કલોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *