30/09/2020
Breaking News

સાબરકાંઠા ઇડરમાં બોલિવુડ એક્ટર રણબીર સિહ ના ફિલ્મનું શૂટિંગ

Breaking News
સાબરકાંઠા
ઇડરમાં બોલિવુડ એક્ટર રણબીર સિહ ના ફિલ્મનું શૂટિંગ…
શૂટિંગના પગલે ઇડર નગરપાલિકા તેમજ ટાવરચોક કરાયો બંધ…
સ્થાનિકો માટે અવરજવરની પારાવાર સમસ્યાઓ સર્જાઇ…
પાલિકાના કર્મચારીઓને પણ પાલિકા કચેરીમાં જ બંધ કરાયા…
ઇડરમાં આસપાસથી આવનારા લોકોને પણ અટકાવાયા…
વહીવટી તંત્ર દ્વારા અન્ય કોઈ જોગવાઈ ન કરાતા ફિલ્મ રસિકો સિવાય સ્થાનિકોમાં રોષ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *