30/09/2020
Breaking News

પ્રાંતિજ ના રસુલપુર પાટિયા પાસે અજાણ્યા વાહનની ની ટક્કર થી રસુલપુર ના આધેડ નું મોત

પ્રાંતિજ ના રસુલપુર પાટિયા પાસે અજાણ્યા વાહન ની ટક્કર થી રસુલપુર ના આધેડ નું મોત
સાબરકાંઠા ના ને.હા.8 પ્રાંતિજ ના રસુલપુર પાટિયા પાસે રાત્રી ના સમયે રસુલપુર ગામ ના આધેડ રોડ ક્રોસ કરતો હતો એ સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ આધેડ ને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો તો આ અજાણ્યા વાહન ની ટક્કર થી રસુલપુર ગામના આધેડ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી
અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *