25/09/2020
Breaking News

કલોલ શહેરમાં કોરોના વાઇરસ બચવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળા નું આયોજન.

કલોલ શહેરમાં કોરોના
વાઇરસ બચવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળા નું આયોજન.
કલોલ શહેરમાં આવેલ સાર્વજનિક સામુહિક આરોગ્ય કેન્દ્રના આયુર્વેદિક વિભાગ તેમજ રક્તદાતા ફેડરેશન કલોલ તાલુકા દ્વારા અમૃત થઈ આયુર્વેદિક ઉકાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વરલ થી બચવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે અમૃત તુલ્ય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કુલ700 થી 750 લોકોએ ઉકાળાનો સેવાનો લાભ લીધો હતો આ જ આ પ્રસંગે csc અધ્યક્ષ તથા સ્ટાફ તેમજ કલોલ નગરપાલિકા પ્રમુખ લવ બારોટ , રક્તદાન ફેડરેશન ટ્રસ્ટી મિતલભાઈ રાવલ, રક્તદાન ફેડરેશન કલોલ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ નાઈ, કલોલ શહેર ભાજપના પ્રમુખ જે.કે.પટેલ, કલોલ શહેર ભાજપ મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ ,તેમજ ઠાકોર સમાજ ના ફાઉન્ડેશન ગુજરાતના પ્રદેશ મહામંત્રી સુનિલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા આ ઉકાળાનું વિતરણ સંચાલક આયુર્વેદિક ઔષધ દવાખાના મેડીકલ ઓફિસર શ્રીમતી ડોક્ટર રોનક બેન દ્વારા કરવામાં આવ્યું હતું
સંજય નાયક
B G News
કલોલ
મો.8153008881

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *