25/09/2020
Breaking News

સાબરકાંઠાના પ્રાંતિજ માંથી એક્સેસ મોપેડ માંથી લાખોનું ચરસ ઝડપાયું

સાબરકાંઠાના પ્રાંતિજ માંથી એક્સેસ મોપેડ માંથી લાખોનું ચરસ ઝડપાયું
સાબરકાંઠા ના પ્રાંતિજના પોગલુ પાટીયા પાસેથી ખાનગી
બાતમીના આધારે એસ.ઓ.જી પોગલુ ગામ પાસેથી આઠ કિલોથી ચરસ ઝડપી પાડ્યું હતું જેમાં 16 પેકેટ સાથે સુઝુકી એક્સેસ મોપેડ ની આગળ પગ મુકવાની જગ્યામાંથી પકડાયો હતું જેમાં રૂ.૧૨ લાખ થી વધુના ચરસના સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી તો આરોપી હરિયાણાના નારનોલ નો હોવાનું જાણવા મળેલ છે જે હાલમાં પ્રાતિજ તાલુકા ના પીપલોદી અને સલાલ ગામે રહેવાસી હોવાનું જાણવા મળેલ છે તો ચરસ પકડવા થી સાબરકાંઠામાંથી લાખનું ચરસ ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે
રેપોર્ટર : અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *