25/09/2020
Breaking News

ગાંધીનગરના કલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુર્વેદિક ઔષધ ના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

ગાંધીનગરના કલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુર્વેદિક ઔષધ ના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
“કોરોના વાયરસ સામે રક્ષણ માટે નો ઉકાળો”
કલોલ શહેર ભાજપ પ્રમુખ જે.કે.પટેલ, મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ, મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ , તેમજ કલોલ શહેર ભાજપના સિનિયર નેતા નવીનભાઈ પટેલ
તેમજ કાઉન્સીલરો, તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિયામક આયુર્વેદિક ઔષધીય મંત્રાલય-ગાંધીનગર,ગુજરાત રાજય દ્વારા ઉકાળા વિતરણ નુ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમા આ કેમ્પ 3 દિવસ ચાલશે .
સમય:-સવારે 8.00 કલાક થી બપોરે 11.00 વાગ્યા સુધી, ખમારભુવન,સ્ટેશન રોડ કલોલ.
સંજય નાયક
B G News
કલોલ
મો.8153008881

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *