25/09/2020
Breaking News

કલોલના ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઉકાળા કેમ્પ અને માસ્ક વિતરણ કાર્યર્કમ યોજાયો..

ગાંધીનગર ના કલોલ ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઉકાળા કેમ્પ અને માસ્ક વિતરણ કાર્યર્કમ યોજાયો હતો જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના પ્રેરણાસ્ત્રોત શ્રી જીગરભાઈ ઈમાનદાર અને ઝોન સંયોજક હરીશભાઈ મરછર ના માર્ગદર્શન મુજબ કલોલ ના પૂર્વ વિસ્તાર માં આવેલ બી.વી.એમ ફાટક નજીક કોરોના વાયરસ સામે રાક્ષણ માટે ઉકાળા કેમ્પ તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સઁખ્યાં માં લોકો એ લાભ લીધો હતો આ કાર્યર્કમ માં શહેર ભાજપ પ્રમુખશ્રી જે.કે.પટેલ ,યુવા બોર્ડ જિલ્લા સંયોજક ભુલાભાઈ દેસાઈ ,કલોલ નગર સંયોજક રાજન જાદવ,વિશાલ મકવાણા,સ્થાનિક આગેવાન ભરતભાઈ સોલંકી ,જયેશભાઈ ગોસાઈ અને જગદીશભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : સંજય નાયક
BG NEWS
કલોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *