30/09/2020
Breaking News

કેન્દ્રસાશીત પ્રદેશ દીવના ઘોઘલા પુલ નીચે થી મૃતદેહ મળી આવ્યો…

કેન્દ્રસાશીત પ્રદેશ દીવના ઘોઘલા પુલ નીચે થી મૃતદેહ મળી આવ્યો…
કેન્દ્ર શાસિત દીવ ના ઘોઘલા પુલ નીચે ખાડી ના વિસ્તારમાં થી મૃતદેહ મળી આવ્યો છે જેમાં
અજાણીયા પુરુષ નો મૃતદેહ કાઢવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી
તો પોલીસે મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાયો….
રિપોર્ટર:-વિનોદ બાંભણીયા
ઉના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *