25/09/2020
Breaking News

કાંકરેજ તાલુકાના ભદ્રીવાડીના ના સુકલી પરા વિસ્તાર માં મિટિંગ યોજાઈ.

કાંકરેજ તાલુકાના ભદ્રીવાડીના ના સુકલી પરા વિસ્તાર માં મિટિંગ યોજાઈ.
કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી ના સુકલી પરા વિસ્તાર માં રોડા માંથી સંવિધાન સ્મારક કાર્યક્રમ યોજાયો. જેમાં બાળકો ને વાઈટ માસ આપી શાંતિ લખાવી પહેરાવી અને ડોક્ટર બાબાસાહેબ ની પુસ્તિકા નું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.અને નાના ઈંટો ના રોડા એકઠા કરવામાં આવ્યા હતાં જેમાં નાની દેવતી તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ ખાતે રોડા માંથી સંવિધાન સ્મારક વિશે નવસર્જન સંસ્થા ના શ્રી મોહનભાઇ પરમાર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતાં જેમાં ભદ્રીવાડી ના સુકલી પરા આજુ બાજુ વિસ્તાર ના માણસો તેમજ પરા વિસ્તાર ના વડીલો તેમજ યુવાન મિત્રો તેમજ માતાઓ બહેનો બાહુંજ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતાં….
બાઈટ 1.. કાંતિભાઈ પરમાર સામાજિક કાર્યકર
રમીલાબેન પરમાર સુકલી વિદ્યાર્થી..
રિપોર્ટર : વેલાભાઈ પરમાર
કાંકરેજ બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *