25/09/2020
Breaking News

કાંકરેજ તાલુકાના શિહોરી મુખ્ય મથક ખાતે ગાયો થી અહીંના રહીશો પરેશાન

કાંકરેજ તાલુકાના શિહોરી મુખ્ય મથક ખાતે ગાયો થી અહીંના રહીશો પરેશાન
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક તરીકે તાલુકાને ગણવામાં આવે છે ત્યારે શિહોરી મેઈન બજાર માં રખડતા ઢોર ને લઇ મુસાફરને અકસ્માત થવાની સંભાવના ઉભી થઇ છે. શિહોરી મેઈન બજાર માં રસ્તા પર રખડતા ઢોર ને લઈને સાધનો ને તેમજ મુસાફરો બહુજ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.આ રખડતા ઢોર ને નજીકના પાંજરાપોળ માં મુકવા માં આવે તેવી શિહોરી પ્રજા ની માંગ ઉઠવા પામી છે…..
રિપોર્ટર : વેલાભાઈ પરમાર કાંકરેજ
બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *