25/09/2020
Breaking News

ગાંધીનગર કલોલ ખાતે આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઔષધ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીનગર કલોલ ખાતે આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઔષધ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
હાલ સમગ્ર દુનિયા તથા ગુજરાતમાં પોઝિટિવ કેસ સામે આવતા જનજાગૃતિ તેમજ આયુર્વેદિક ઔષધિઓ ઉકાળાનું તમામ વિસ્તારોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોરોના તથા અન્ય વાયરસ સામે રક્ષણ માટેનો ઉકાળો નું વિતરણ કરાયું
જેમાં ૧૫૦૦ થી ૨૦૦૦ ના લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો.
જેમાં કલ્યાણપુરા વિસ્તારના સ્થાનિક આગેવાનો તથા કાઉન્સીલરો તેમજ કલોલ શહેર ભાજપના પ્રમુખ જે .કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંજય નાયક
કલોલ
મો.8153008881

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *