25/09/2020
Breaking News

ગાંધીનગરના કલોલમાં ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા કોરોના વાયરસ ને લઈને જનજાગૃતિ અભિયાન તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીનગરના કલોલમાં ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા કોરોના વાયરસ ને લઈને જનજાગૃતિ અભિયાન તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું.
જ્યારે દેશ તેમજ દુનિયામાં કોરોના વાયરસને લઈને સમગ્ર લોકો ચિંતિત છે. ત્યાં જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા કલોલના વિવિધ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આંતરરાષ્ટ્રીય
હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા.
સંજય નાયક
B G News
કલોલ
M.8153008881

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *