25/09/2020
Breaking News

પ્રાંતિજ માં જનતા કરફ્યુ ને થાળી વગાડી સમર્થન આપવામાં આવ્યું

પ્રાંતિજ માં જનતા કરફ્યુ ને થાળી વગાડી સમર્થન આપવામાં આવ્યું
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ના રોગચારા ને અંકૂશ માં લેવા માટે ભારત સરકાર દ્વારા તા22મી માર્ચના રોજ જનતા કરફ્યુ ની જાહેર કરવામાં આવ્યો હતો તો સાબરકાંઠા ના પ્રોતિજમા જનતા કરફ્યુ ને જબરજસ્ત સફળતા મળી હતી તો પ્રાંતિજ માં નાની ભાગોળ,ગુર્જર ની પોળ પંડ્યા વાસ વગેરે જેવું વિસ્તારમાં માં અહીંના રહીશો એ થાળી વાગડ વામાં આવી અને પી.એમ નરેન્દ્ર મોદી સાહેબ નું અભિવાદન કર્યું હતું મોટી સંખ્યમાં લોકો એ થાળી, વેલણ, ચમચી, શંખ અને તાળી પાડી અને સંદશો આપ્યો કે લોકો કોરોના સામે લડવા તૈયાર છે
જેમાં મહિલા ઓ પરુષો અને બાળકો એ થાળી વગાડી આનંદ વ્યક્ત કર્યો હતી જેથી અહીંનું થાળી ના રણકાર થી સમગ્ર વાતાવરણ ગુંજીઉઠ્યું હતું
રિપોર્ટર : અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *