25/09/2020
Breaking News

સંતરોડ સાલીઆ ગામમાં જનતા કરફ્યુને સમર્થન આપતાં સંપૂર્ણ બજાર બંધ

સંતરોડ સાલીઆ ગામમાં જનતા કરફ્યુને સમર્થન આપતાં સંપૂર્ણ બજાર બંધ
દેશ વ્યાપી મોદી સાહેબના આહવનને સમર્થન આપતાં કોરોના વાયરસ સામે લડત લડવા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામમા એટલે કે આજુ-બાજુ વિવિધ વિસ્તારમાં જેવા કે, બસ્ટેન્ડ, રેલ્વ સ્ટેશન, મેન બજાર , ગોધરા રોડ, મોરવા રોડ, ફાટક બહાર, સાક માર્કેટ જેવા વિસ્તારમાં મોદી સાહેબ ના આહવાન સમર્થન આપતાં સંપૂર્ણ બજાર બંધ જોવા મળ્યું હતું
રિપોર્ટર :-મહેશ પટેલ
મોરવા હડફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *