25/09/2020
Breaking News

કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ

કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા કોરોના વાયરસ સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચીયા ગામના સરપંચ હર્ષદભાઈ પટેલ, જતીનભાઈ પટેલ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું

લુણાવાડા તાલુકામાં કોરોના વાયરસ જેવી મહા મુસીબતમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું.
કામ ઉપરથી વતન ફરેલ પોતાના માદરે વતન જતા લોકોને પણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *