30/09/2020
Breaking News

ખીજડિયા ગામે બહારથી આવેલા વ્યક્તિઓનું કરવામાં આવ્યું સર્વે

ખીજડિયા ગામે બહારથી આવેલા વ્યક્તિઓનું કરવામાં આવ્યું સર્વે
ઉમરાળા તાલુકાના ખીજડિયા ગામે બહારથી આવેલા વ્યક્તિઓનું સર્વે કરવામાં આવી રહ્યું છે. કામ અર્થે ગયેલા બહારથી આવનાર લોકોની તારીખ 24/03/2020 થી રોજે રોજ ખીજડીયા ગામમાં ઘરે-ઘરે જઈને લોકોનું સર્વે કરવામાં આવી રહ્યું છે. આ સર્વેમાં શ્રી રામભાઈ કે. સાગઠીયા MPHW તેમજ શ્રી હિરલબેન જી. જોષી (ખીજડીયા આંગણવાડી) સાથે મળીને ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યું છે
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કોરોના વાયરસ નો ફેલાવો અટકાવવા કરાયેલા 21 દિવસના lockdown છતાં પણ ઘણા બધા વ્યક્તિઓ સુરત મુંબઈ થી પોતાના વતન પરત આવી રહ્યા છે તો તે લોકોનું સર્વે કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ :- પ્રકાશકુમાર જોષી
ઉમરાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *