25/09/2020
Breaking News

રાજસ્થાન ઉદેપુર ના ચલતા શ્રમજીવી ઓ ને ઉદગમ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ફાઉન્ડેશનની દ્વારા જમવાનું આપવામાં આવ્યુ

રાજસ્થાન ઉદેપુર ના ચલતા શ્રમજીવી ઓ ને ઉદગમ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ફાઉન્ડેશનની દ્વારા જમવાનું આપવામાં આવ્યુ

કોરોના વાયરસના કહેરને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચ રાત્રે 12 વાગ્યા પછીથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જે હેઠળ લોકોએ જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી હતી. આ લોકડાઉનને પગલે અમદાવાદ રાજકોટ સુરત માં રહેતા શ્રમજીવી ઓ એ રાજસ્થાન ઉદેપુર પોતાના વતન ચલતી પકડી હતી ત્યારે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં “ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવ્યું હતું પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઇ ટોલ ટેક્ષ પાસે છેલ્લા ૪ દિવસથી પુરી-શાકનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. અનેતેઓને રસ્તામાં નાસ્તા માટે બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં લગભગ હજારો ની સંખ્યા માં રાહદારી શ્રમિકોના જમવાનું પૂરું પાડવામાં આવ્યું હતું .

અહેવાલ અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *