25/09/2020
Breaking News

ચાણસ્મા તાલુકાના કારોડા ગામે કોરોના વાયરસ થી બચવા અને તેનો ફેલાવો અટકાવવા ના અસરકારક ઉપાય

આજ રોજ ચાણસ્મા તાલુકાના કારોડા ગામે કોરોના વાયરસ થી બચવા અને તેનો ફેલાવો અટકાવવા ના અસરકારક ઉપાય તરીકે સામાજિક અંતર જાળવવું જરૂરી હોઈ *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બ્રાહ્મણવાળા ના મેડિકલ ઓફિસર શ્રી ડો.વિક્રમભાઈ જે સોલંકી ના માર્ગદર્શન હેઠળ પોતપોતાના ફળિયામાં અને ગામના મુખ્ય રસ્તા પર આવવા અને જવા માટે કુંડાળા પદ્ધતિ દ્વારા સામાજિક અંતર જાળવવાનો એક નવતર પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હાલના સમયમાં લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તેમજ જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજી, કરિયાણું વગેરે લેવા નીકળે તો પણ એક બાજુ ના કુંડાળા ના રસ્તે જવાનું અને બીજી બાજુ ના કુંડાળા ના રસ્તે પરત આવવાનું તેવી અપીલ કરવામાં આવી .. *કુંડાળાની અંદર સુરક્ષા કુંડાળાની બહાર કોરોના*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *