29/09/2020
Breaking News

ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં પોલીસ નું સતત પેટ્રોલીંગ

ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં પોલીસ નું સતત પેટ્રોલીંગ
કમલેશ રાવલ ખેડબ્રહ્મા દ્વારા
ખેડબ્રહ્મા પોલીસ દ્વારા કોરોના વાયરસ ને લઈ આખા ભારત દેશમાં લોક ડાઉન હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ના નીકળે તે માટે ખેડબ્રહ્મા શહેરમાં તથા ગામડાઓમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને બિનજરૂરી ફરતા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખેડબ્રહ્મા શહેરમાં બિનજરૂરી ફરતા લોકોના અંદાજે ૩૫ જેટલા વાહન પીએસઆઇ શ્રી વી.બી.પટેલ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *