25/09/2020
Breaking News

વાડોદર ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા જરૂરિયાત મંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું

વાડોદર ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા જરૂરિયાત મંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું
સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં કોરોના વાયરસ નો મહા ભયંકર વાયરસ ચાલી રહ્યો છે અને ૨૧ દિવસ માટે ભારત દેશમાં lockdown કરવામાં આવ્યું છે
તેને ધ્યાનમાં રાખીને ગામડાઓમાં પછાત વર્ગના જરૂરિયાત મંદ લોકોને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામનાં ડેપ્યુટી સરપંચ શ્રી બારીયા શંકરભાઈ લક્ષ્મણભાઈએ ગામમાં જરૂરિયાત વ્યક્તિઓની ચિંતા કરીને તેમને ચોખા, દાળ, મીઠું, હળદર, મસાલો, લોટ, બટાકા વગેરે જેવી વસ્તુઓની કીટ બનાવી વાડોદર ગામમાં જરૂરિયાત મંદ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ
મો. 99 25 40 50 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *