29/09/2020
Breaking News

ચાણસ્મા ખાતે કોરોનાવાયરસ ની સામે લડત માં પ્રધાનમંત્રી ફંડમાં ચાણસ્માના બે દાતાઓએ આપ્યું ફંડ

ચાણસ્મા ખાતે કોરોનાવાયરસ ની સામે લડત માં પ્રધાનમંત્રી ફંડમાં ચાણસ્માના બે દાતાઓએ આપ્યું ફંડ
હાલમાં દેશ કોરોનાવાયરસ ના સંક્રમણથી પિડાય રહ્યો છે અને દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદી જેની સામે લાખો રૂપિયા ખર્ચીને પ્રજા ની દવા કરી રહ્યા છે
તે હિસાબે આજરોજ ચાણસ્મા ના બે ગૃહ ઉદ્યોગ તરફથી રૂપિયા 30000 અને રૂપિયા ૨૦,૦૦૦ નો ફંડ ચાણસ્મા મામલતદાર દ્વારા પ્રધાનમંત્રી ફંડમાં આપવામાં આવેલ છે
જેના નામ આશા ગૃહ ઉદ્યોગ- ગોવિંદભાઈ પ્રભુદાસ પટેલ-૩૦૦૦૦/
પ્રભુ કૃપા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જીઆઇડીસી ચાણસ્મા-શૈલેષભાઈ પ્રભુદાસ પટેલ-૨૦૦૦૦/
આમ કુલ ૫૦ હજાર રૂપિયા ચાણસ્મા ગામમાંથી પ્રથમ પ્રધાનમંત્રી ફંડમાં ગયા છે
જેના બંને ચેક ચાણસ્મા મામલતદાર શ્રી હિમાંશુભાઈ ચૌહાણ સાહેબે સ્વીકાર્યા હતા
આ સમયે ચાણસ્મા ના આગેવાન મુકેશભાઈ દાઢી પણ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *