29/09/2020
Breaking News

ઉમરાળા ના જાળીયા ગામે APL – 1, રાશન કાર્ડ ધારકોને કરાય રહ્યુ છે ફ્રી રાસન વિતરણ

ઉમરાળા ના જાળીયા ગામે
APL – 1, રાશન કાર્ડ ધારકોને કરાય રહ્યુ છે ફ્રી રાસન વિતરણ
ઉમરાળા તાલુકાના જાળીયા ગામે APL – 1, રાશન કાર્ડ ધારકોને કરાય રહ્યુ છે રાશન નું વિતરણ
માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાની ના નેતૃત્વ હેઠળ APL – 1, રાશન કાર્ડ ધારકોને જાળીયા ગામ માં સસ્તા અનાજ ની દુકાન ચલાવતા
રાશન શોપ ડીલર શ્રી ગૌસ્વામી અલ્પેશગીરી,
તેમજ જાળીયા ગામ સરપંચ શ્રી નિતીનભાઈ કે, માણીયા,
તથા મંત્રી શ્રી કિર્તીબેન યુ, ચેખલિયા
તથા શિક્ષણ શ્રી પરેશભાઈ બી, ખેર
તથા 1 પોલીસ કર્મી ની હાજરીમાં
APL – 1,રાશન કાર્ડ ધારકોને,
10, કિલો ઘવ,
3, કિલો ચોખા,
1, કિલો ચણા અથવા ચણાદાલ,
1, કિલો ખાંડ,
કાર્ડ દીઠ વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે.
રીપોર્ટ :- પ્રકાશકુમાર જોષી
ઉમરાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *