29/09/2020
Breaking News

પ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો

પ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં પંચાયત દ્વારા ગામમાં તથા જાહેર રસ્તાઓ પર સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો
સમગ્ર વિશ્વમાં આજે કોરોના કહેર એ હાહાકાર મચાવ્યો છે ત્યારે આજે કોરોના કહેર થી બચવા આજે પ્રાંતિજ તાલુકાના બોરીયા સીતવાડા નવાપુરા માં આજે સીતવાડા સરપંચ શ્રી ઉપ.સરપંચ તથા પંચાયત ના સભ્યો ની ઉપસ્થિત માં છેલ્લા 3 દિવસ થી આખા ગામમાં સેનેતાઇઝર દવા
નો છંટકાવ કરવામાં આવ્યો હતો
તો બીજી બાજુ ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા લોકો ને ઘર ના રહેવા અને ઘરની બહાર ન નીકળવા અને લોક ડાઉન ના નિયમ નું પાલન કરવા ગ્રામજનો ને અપીલ કરી હતી
અહેવાલ અલ્પેશ નાયક
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *