29/09/2020
Breaking News

ઉમરાળા ના ખીજડીયા અને ઈંગોરાળા ગામે APL,૧ રાશન કાર્ડ ધારકોને ફ્રિમા રાશન વિતરણ,

ઉમરાળા ના ખીજડીયા અને ઈંગોરાળા ગામે APL,૧ રાશન કાર્ડ ધારકોને ફ્રિમા રાશન વિતરણ,
ઉમરાળા તાલુકાના ખીજડીયા અને ઈંગોરાળા ગામે APL – ૧, રાશન કાર્ડ ધારકોને કરવામાં આવી રહ્યું છે ફ્રિમાં રાશન વિતરણ,
માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા APL – ૧,રાશન કાર્ડ ધારકોને ધ્યાનમાં રાખીને ફ્રિમા રાશન આપવાની જાહેરાત કરી હતી તેને ધ્યાન મા રાખીને તેમજ ગુજરાત સરકારને સહયોગ આપવા માટે ખીજડીયા ગામ, તથા ઈંગોરાળા ગામના રાશન શોપ ડીલર શ્રી દેવેન્દ્રભાઈ એલ, જોષી તેમજ
શૈલેશભાઈ જી, માંગુકિયા
( તાલુકા પંચાયત, ખીજડીયા, ઈંગોરાળા ગામ,)
શ્રી પરેશભાઈ એસ, કુવાડીયા (ઉપ સરપંચ શ્રી,ખીજડીયા ગામ)
શ્રી કાળુભાઈ એ, ડાંગર
(સહકારી આગેવાન,)
શ્રી માસાભાઈ વી, ડાંગર
(ઉપ સરપંચ શ્રી ઈંગોરાળા ગામ )
શ્રી મેહુલભાઈ ઘેલાણી
(શિક્ષક શ્રી ઈંગોરાળા ગામ)
તેમજ ૨ પોલીસ કર્મી
શ્રી મુકેશભાઈ એચ, ડાંગર
શ્રી પ્રહલાદભાઈ વી, વઘેલા
ની હાજરીમાં
APL – ૧ ,રાશન કાર્ડ ધારકોને ફ્રિમા
૧૦ ,કિલો ઘવ
૩ ,કિલો ચોખા
૧ ,કિલો ચણા અથવા ચણાદાળ
૧ , કિલો ખાંડ
કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવી રહ્યું છે
રીપોર્ટ :- પ્રકાશકુમાર જોષી
ઉમરાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *