29/09/2020
Breaking News

સિંગવડ તાલુકાની ચુંદડી ગ્રામ પંચાયતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો

સિંગવડ તાલુકાની ચુંદડી ગ્રામ પંચાયતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાની ચુદડી ગ્રામ પંચાયતમાં હાલ ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને નાથવાના ભાગરૂપે ચુંદડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઈ ડામોર તથા દરેક વોર્ડના સભ્યો દ્વારા ચુંદડી ગામમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અને લોકોને આમ મહામારી થી બચવા માટે કઈ સાવચેતી રાખવી અને જાગૃતિ માટેના અનેક સૂચનો કરવામાં આવી આ ઉપરાંત આખા ગામમાં કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી ના થાય તે માટે પણ સરપંચ શ્રી દ્વારા દરેક સભ્યો તેમજ આગેવાનોને તૈયારી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું
રિપોર્ટ :- મુકેશ પટેલ
સીંગવડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *