29/09/2020
Breaking News

લોકડાઉન 2 માં સિંગવડ પોલીસ તંત્રની પ્રશંસનીય કામગીરી

લોકડાઉન 2 માં સિંગવડ પોલીસ તંત્રની પ્રશંસનીય કામગીરી
સીંગવડ તાલુકાના મુખ્ય સેન્ટર સીંગવડમાં વૈશ્વિક મહામારી કોરોના ના ભરડાને નાથવા માટે સમગ્ર દેશમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિ ના ભાગરૂપે દાહોદ જિલ્લાના સીંગવડમાં પણ પોલીસ તંત્ર દ્વારા લોકોને લોક ડાઉન નો ચુસ્ત પણે અમલ કરાવવા માટે પોલીસ તંત્ર આખો દિવસ ખડે પગે સેવા આપી રહી છે આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ હેતુથી શાકભાજીનું વેચાણ કરતા લોકોને પણ આ વિશે માહિતી આપીને જાગૃતિ લાવવામાં આવી હતી
રિપોર્ટ :- મુકેશ પટેલ
સીંગવડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *