28/09/2020
Breaking News

સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી નાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એએસઆઇ ઇન્દ્રસિંહ હેકો રજુસિંહ, પોકો અનિરૂધ્ધસિંહ, પોકો મહેન્દ્રકુમાર વિગેરે સ્ટાફના માણસો દ્રારા બાતમી હકીકત મેળવી ઇડર સે ૩૦૩૦/૨૦૧૮ ઇપીકો ક૩૨૩, ૫૦૪, ૫૦૬(૨,) ૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી ફકીરભાઇ ઉફે ફકીયો કરીમભાઇ ઉર્ફે કાસમભાઇ મનસુરી ઉ.વ. ૪૫ રહે છાપરીયા વિજયનગર તા વિજયનગર હાલ રહે. નવા બસ સ્ટેન્ડ રામનગર ડુંગરપુર તા.જી. ડુંગરપુર વાળાને તા.૨૪/૦૧/૨૦૨૦ ના ક.૧૫/૩૦ વાગે ઇડર બસ સ્ટેન્ડ ઉપરથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી ઇડર પો.સ્ટે. આગળની કાર્યવાહિ સારૂ સોંપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *