29/09/2020
Breaking News

પ્રાંતિજ તાલુકાના સાબરગ્રામ વિદ્યાપીઠ ખાતે આજે આરોગ્ય તપાસ કરી ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું

પ્રાંતિજ તાલુકાના સાબરગ્રામ વિદ્યાપીઠ ખાતે આજે આરોગ્ય તપાસ કરી ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું
પ્રાંતિજ તાલુકાના સાબરગ્રામ વિદ્યાપીઠ ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનું કરોલ તથા સોનાસણ ના મેડિકલ ઓફિસર દ્વારા આજે આરોગ્ય તપાસ કરી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું આ સમયે તાલુકા પોગલું પી એચ સી ના મેડીકલ ઓફિસરશ્રી તથા પ્રાંતિજ પ્રાંત ઓફિસર સોનલબા પઢેરીયા શ્રી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર શ્રી તથા પ્રાંતિજ મામલતદાર એચ બી.ભાગોરા સાહેબ તથા તા.વિ. અધિકારી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *