29/09/2020
Breaking News

પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના સરપંચશ્રી દ્વારા આખા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું

પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના સરપંચશ્રી દ્વારા આખા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું
આખી દુનિયામાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે અને દુનિયામાં કોરોનાના કેસો દિવસે ને દિવસે ઘણા વધી રહ્યા છે ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોરોના વાયરસને ડામવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના સરપંચશ્રી ઝાલા વિનાબા જશવંતસિંહ ડે. સરપંચ ઝાલા નારસિંહ તેમજ પંચાયત ના સભ્યો દ્વારા આખા ગામમાં સેનેટાઈઝ દવાનો છંટકાવ કરવામાં આવ્યું હતું અને ગામના સરપંચ ઝાલા વિનાબા જસવંતસિંહ એ સોસીયલ ડિન્ટ્સ રાખવા અને સાવધાની રાખી ફરજિયાત માસ્ક પહેરવું તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવા સમગ્ર ગ્રામજનો ને અપીલ કરી હતી.
રિપોર્ટર : અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *