28/09/2020
Breaking News

વડગામડા ગામે “એટીએમ” સેવા મંડળી ના ચેરમેન ના પ્રયાસો થી મંડળી ખાતે ચાલુ કરાઇ

વડગામડા ગામે એટીએમ સેવા મંડળી ના ચેરમેન ના પ્રયાસો થી મંડળી ખાતે ચાલુ કરાઇ
થરાદ તાલુકાના વડગામડા દૂધ મંડળી અને HDFC બેક ના સંયુક્ત પ્રયાસો થી આજે દૂધ મંડળી ખાતે એટીએમ સેવા ચાલુ કરવામાં આવી બનાસકાંઠા જિલ્લા આજે દૂધ ઉત્પાદક ક્ષેત્રે હરણફાળ ભરી રહો છે બનાસ ડેરી દ્વારા દૂધ ગ્રાહકો ને વિવિધ સેવાઓ પુરી પડી રહી છે છેલ્લા કેટલાક સમયથી દૂધ ગ્રાહકો ને દૂધના રૂપિયા માટે બેકો માં ધક્કા ખાવા પડતા હતા ત્યારે વડગામડા મંડળી દ્વારા ગામમાં એટીએમ લાવવા ની માગણી કરી હતી ત્યારે એસડીએફસી બેક દ્વારા વડગામડા ગામે એટીએમ સેવા આપવામાં આવી હવે ગ્રાહકોને પોતાના ગામમાં અને જયારે જરૂર પડે ત્યારે નાણાં નો વ્યવહાર કરી શકશે આજે મંડળી ખાતે દૂધ મંડળી ના ચેરમેન ના હસ્તે એટીએમ ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગે વડગામડા મંડળી ના ચેરમેન રામજીભાઈ હેમજીભાઇ ચૌધરી .મંત્રી ખેમજીભાઇ ચૌધરી એ.આઇ.વાકજીભાઇ ગ્રામ પંચાયત ના સભ્ય વાલાભાઇ ડોક્ટર મહેશભાઈ ચૌધરી વસરામ ચૌધરી તથા ગામના દૂધ ગ્રાહકો બોળહી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
એહવાલ.. વસરામ ચૌધરી થરાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *