29/09/2020
Breaking News

ઉમરાળા.. લીંબડા ગામે ફરી ૧ વાર BPL AY NFSA રાશનકાર્ડ ધારકોના ફ્રીમાં રાશન વિતરણ

ઉમરાળા.. લીંબડા ગામે ફરી ૧ વાર BPL AY NFSA રાશનકાર્ડ ધારકોના ફ્રીમાં રાશન વિતરણ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ
પ્રથમ 21 દિવસ લોકડાઉન પછી બીજા 19 દિવસ લોકડાઉન યથાવત છે, તેને ધ્યાનમા રાખીને
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે
ગુજરાતમાં કોઈપણ ગરીબ વ્યક્તિ ભૂખ્યા પેટેના સુવે તેને ધ્યાનમાં લઈને સતત ૨ વખત ખૂબ અગત્યનો નિર્ણય લીધો છે, ઉમરાળા તાલુકાનાં લીંબડા (હનુભાના) ગામે ફરી એકવાર સરકાર શ્રીના
નેતૃત્વ હેઠળ, BPL AY NFSA રાશન કાર્ડ ધારકોને માટે વ્યક્તી દીઠ
3.500 કિલો ગ્રામ ઘઉં, 1.500 કિલો ગ્રામ ચોખા ફ્રીમાં આપવાનું શરુ કર્યું છે
આજ રોજ તા,25,04,2020 નારોજ સવારથી લીમડા ગામના રાસન શોપ ડીલર શ્રી રાકેશભાઈ વી દૂધરેજિયા તેમજ
મંત્રીશ્રી યશરાજસીહ ગોહિલ (લીંબડા ગામ) , સરપંસશ્રી વિજયસીહ ગોહિલ
ભાજપના અગ્રણી (1) શ્રી ધર્મવીરસિહ ગોહિલ (પિન્ટુભાઈ),(2) શ્રી જગદીશભાઇ હુંબલ
ભાવેશભાઈ કે ડાંગર (BLO) લીંબડા ગામ તેમજ 2 પોલીસ કર્મી (હોમગાર્ડ) ની
હાજરીમાં ફ્રીમાં રાશન વિતરણ ૪ દિવસ માટે શરૂ કર્યું છે
રીપોર્ટ :- પ્રકાશકુમાર જોષી
ઉમરાળા
મો. 9924573242

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *