29/09/2020
Breaking News

જોળવા ગામમાં ચીફ ફાયર ઓફિસ P.E.P.L ના સહયોગથી સેનિ ટાઈઝર કરવામાં આવ્યું

જોળવા ગામમાં ચીફ ફાયર ઓફિસ P.E.P.L ના સહયોગથી સેનિ ટાઈઝર કરવામાં આવ્યું
અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના મહામારી વાયરસથી ઝઝૂમી રહ્યું છે તેવામાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ચીફ ફાયર ઓફિસ P. E. P. L. ઉભોળ ફાયર બ્રિગેડ ના સહયોગથી તારીખ 29/04/2020 ના રોજ જોળવા ગામ તથા તમામ સોસાયટી ઓમાં સેને ટાઈઝર કરવામાં આવ્યું હતું. જે મા નેક્ષત્ર સોસાયટી આભાર વિધિ કરવામાં આવી હતી
આ ફાયર ટીમમાં ફાયર ઓફિસર એમ. આર. બારોટ
લીડીંગ ફાયર મેન ભાવેશ ગામીત, એ. એેન. ગામીત
DCO એ. સી. ગામીત
ફાયર મેન જે. એન.ચૌધરી , જે. પી. ચૌધરી , એ. અેસ. કોકની
આ સમગ્ર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા જોળવા ગામમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું હતુ. ગામના સરપંચ શ્રી મહેશ ભાઈ એ ફાયર બ્રિગેડનો આભાર માન્યો હતો.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *