29/09/2020
Breaking News

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો
સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આજરોજ ધારાસભ્યશ્રી પૂણેૅશભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કોર્પોરેટર અને સુંરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખશ્રી અનિલભાઇ બિસ્કિટવાલા, સંગઠન મંત્રીશ્રી ધર્મેશભાઈ, રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારનાં સંયોજક શ્રી પ્રેસ મીડીયા નૈતિકભાઇ રેશમવાળા પિકનેશભાઈ, તરૂણભાઈ, અનુપભાઈ સહિત સેનેટાઈઝ ટ્રેક્ટર સાથે મશીનની વ્યવસ્થા કરી આપનાર ભાર્વગભાઈ વ્યાસ, અજયભાઈ કનાડા, અને હેમંતભાઈએ મળીને રાંદેર રોડ – ગોરાટ વિસ્તારમાં આવેલ જય જલારામ સોસાયટી, જલારામ રેસીડેન્સી, આત્માનંદ સરસ્વતી સોસાયટી, મહાવીર ફ્લેટ, શ્રી રંગ અવધુત આશ્રમ, રંગ અવધુત સોસાયટી વિ-૨, શિવ રેસીડેન્સી, શંકર નગર મેઈન રોડ, શિવ મંદિર, જૈન દેરાસર, શિવઓમ નગર સોસાયટી, હરિહર પાકૅ, પ્રેરણાનગર સોસાયટી, ઉમંગ એપાર્ટમેન્ટ તથા અન્ય મુખ્ય માર્ગો પર સોડિયમ હાઈપો કલોરાઈટ દવાનો છંટકાવ કરેલ હતો.
રીપોર્ટ :- નૈતિકભાઇ રેશમવાળા
સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *