29/09/2020
Breaking News

ઇડર તાલુકાના કુકડીયા ગામ ના મનરેગાના કામદારો માટે છાસ નું વિતરણ કરાયું.

ઇડર તાલુકાના કુકડીયા ગામ ના મનરેગાના કામદારો માટે છાસ નું વિતરણ કરાયું.
આજ રોજ કુકડીયા ગામના મનરેગાના કામદારો માટે ઈડર ભાજપા યુવા મોરચા મંત્રી નરેન્દ્ર કુલકર્ણી દ્વારા છાસ વિતરણ કાર્યક્રમ રાખેલ જેમાં ઈડર -વડાલી મત વિસ્તારના ધારાવ સભ્યશ્રી હીતુભાઈ કનોડીયા સાહેબના હસ્તે છાસ વિતરણ કરવામાં આવેલ જેમાં ગામના સરપંચ – કલ્યાણસિંહ, ઈડર પૂર્વ તાલુકા પ્રમુખ-અસ્વિનભાઈ પટેલ, ભાજપા તાલુકા પ્રમુખ-પ્રેમલભાઈ દેસાઈ, અનોપસિંહ, રાજુભાઈ, તાલુકા સદસ્ય-શીવરામભાઈ, કચરાભાઈ , તલાટી કમ મંત્રી-નવદિપભાઈ, નરેશભાઈ ,ભોજરાજસિંહ કુંપાવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. નરેશ પટેલ. ઈડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *