29/09/2020
Breaking News

ઈડરના છાપરિયા વિસ્તારમા વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો.

ઈડરના છાપરિયા વિસ્તારમા વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો.
હાલમા ચાલી રહેલ કોરોના વાયરસની મ્હામારિને લઈ સમગ્ર દેશ ભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ઇડર શહેરના લાલોડા રોડ પર આવેલ છાપરિયા વિસ્તારના લક્ષમણ ભાઇ અરજણ ભાઇ ઓડ ને કોરોરોના પોઝિટિવ રિપોટ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે જેમાં લક્ષમણ ભાઈ ના ઘરઆજુબાજુ ના 14 જણ ને હાઈ રીક્સ જાહેર કરવામાં આવ્યા અને 42લોકો લો રીક્સ જાહેર કરવામાં આવ્યા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો છે જેમા ઇડર તંત્ર વિભાગના મામલતદાર એચ વી કોદરવી,ઇડર નગરપાલિકાના ચિફ ઓફિસર એલ બી દેસાઈ,ઇડર પ્રાન્ત વિભાગ ના વિશાલ પટેલ,ઇડર પોલિસ ના અધીકારી અને આરોગ્ય વિભાગના ટી એચ ઓ કૅ એસ ચારણ તેમજ આરોગ્ય સ્ટાફ સાથે ઇડરના છાપરીયા વિસ્તારમાં પહોચી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંજય નાયક
BG NEWS
ઇડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *