29/09/2020
Breaking News

હિંમતનગર મેડિકલ કોલેજ ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

હિંમતનગર મેડિકલ કોલેજ ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
આ અંગેની વિગત એવી છે કે
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે હિંમતનગરને હરીયાળા બનાવવાના વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો ના નેમ સાથે હિંમતનગરના મેડિકલ કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ કોલેજના ડિન શ્રી ડૉ. આશિષ કટારકર, સિવિલ સર્જન શ્રી ડૉ. મયુર ગાંધી, આર.એમ.ઓ ડૉ. એન.એમ.શાહ સહિત વિવિધ વિભાગના વડાઓ, તબીબો, સ્ટાફ નર્સ સહિત અન્ય પેરામેડિકલની સ્ટાફ દ્વારા સિવિલ કંપાઉન્ડને હરીયાળો બનાવવા માટે વૃક્ષ વાવી અને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી
ઋષિ નાયક
BG NEWS
સાપાવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *