29/09/2020
Breaking News

અવસાન થતાં તેમના પરિવાર જનોએ પ્રધાનમંત્રી રાહત ફંડ માં યોગદાન આપ્યું

અવસાન થતાં તેમના પરિવાર જનોએ પ્રધાનમંત્રી રાહત ફંડ માં યોગદાન આપ્યું
કોરોના ની મહામારી વચ્ચે એક બાજુ જ્યાં લોકોની આર્થિક કાઠીનાઇયો અને માનસિક વેદનાનો પાર નથી ત્યાં જ બીજી બાજુ સહાનુભૂતિ અને સંવેદનાનો ધોધ પણ જોઈ શકાય છે.ઇડર તાલુકાના કુકડીયા ગામમાં સ્વ. શીવીબેન માધાભાઈ પ્રજાપતિ ના કુદરતી અવસાન થતાં તેમના પરિવાર જનોએ પ્રધાનમંત્રી રાહત ફંડ રૂ. ૧૧,૦૦૦ હજાર નું દાન કરી કોરોના સામે દેશની લડાઈમાં પોતાનો સહયોગ કર્યો છે.
આ એક ઉત્તમ શરૂઆત છે જે આપણા જેવા માણસો માટે ઉદાહરણ રૂપ છે સ્વ.બેનના સુપુત્રો શ્રી પૂંજાભાઈ અને જ્યંતીભાઈ તથા પરિવાર જનો ને ખૂબ જ અભિનંદન અને સ્વ.શિવીબેન ના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના…
ઋષિ નાયક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *